એક માનવી પોતાની જીંદગીમાં જેટલી સમસ્યાઓ નો સામનો કરે છે તે બધી જ સમસ્યા અને તેના નિરાકરણનો ઉલ્લેખ કુર્આન માં મોજૂદ છે. દા.ત. કુર્આન જે મોટી સમસ્યાઓ નો ઉલ્લેખ કરે છે તેની ગણતરી નિમ્ન મુજબ છે.
● માન્યતાઓ અને વિચારો : ૧૭૦૧ આયાતોમાં વર્ણન છે.
● ઈબાદત અને બંદગી : ૮૦૪ આયતોમાં વર્ણન છે.
● સામાજિક અને રાજનૈતિક : ૮૪૮ આયતોમાં વર્ણન છે.
● નૈતિક સંસ્કૃતિ : ૮૦૩ આયતોમાં વર્ણન છે.
● દઅવત અને તબ્લીગ : ૪૦૦ આયતોમાં વર્ણન છે.
● વિવિધ વિષયો (Subject) : ૩૨૨ આયતોમાં વર્ણન છે.
● ઈતિહાસ અને બોધપાઠ : ૭૦૩ આયતોમાં વર્ણન છે.
ખબર પડી કે કુર્આન માત્ર મુસલમાનો ની નહીં, બલ્કે આખીયે માનવજાત ની જરૂરત છે.
તેથી દરેક વ્યક્તિએ જીવનમાં કમસેકમ એક વખત કુર્આનનું સમજૂતી સાથે અધ્યયન જરૂર કરવું જોઈએ.
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59