કાંસકી કરવા વિષે પ્રચલિત બે માન્યતાઓ

Ml Fayyaz Patel
0
     લોકોમાં કાંસકી પ્રત્યે બે વાતો ઘણી પ્રચલિત છે કે :
• ઉભા ઉભા કાંસકી કરવાથી માણસ કરજદાર, દેવાદાર બની જાય છે.
• બીજાની કાંસકી ઉપયોગ કરવાથી બંન્ને વચ્ચે ઝઘડો થાય છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત બંન્ને વાતો બેબુનિયાદ અને મનઘડત છે.
→ જ્યાં સુધી વાત છે પહેલી વાતની તો આ વાતને અમુક લોકો હદીષ કહીને પણ બયાન કરે છે. જ્યારે કે મુહદ્દીષીનની એક ઘણી મોટી જમાઅતે તેને મનઘડત કહી છે.
→ અને જ્યાં સુધી વાત છે બીજી વાતની તો આ વાત મુસલમાનોમાં ગેર મુસ્લિમોના વાસ્તે પ્રચલિત થઈ છે જે બેબુનિયાદ છે. કેમ કે ગેર મુસ્લિમોમાં જાતિવાદ હોવાના કારણે તેઓમાં આવી અંધશ્રદ્ધાઓ ખૂબ જ પ્રચલિત છે.
     તેથી ઉપરોક્ત બન્ને વાતોનો અકીદો રાખવો દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્]
-------------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)