આ વાત પણ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે જો કોઈની માતાનો મૃત્યુનો વખત નજદીક હોય છે તો તેના પુત્રો તેમની પાસે બચપણમાં પીધેલું દુધ માફ કરાવે છે.
શુદ્ધિકરણ :-
આ વાતનો શરીયત સાથે કોઈ સંબંધ નથી બલ્કે આ માત્ર એક રસમ છે. જેને છોડવું જરૂરી છે.
હાં ! આ વાત અલગ છે તેના પુત્રો તેની પાસે થયેલ ભૂલોની માફી માંગે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ : ૭ / ૧૧૫]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59