અકીકાનો ગોશ્ત મા બાપથી ખાવા વિષે એક માન્યતા.

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે અકીકાનો ગોશ્ત તે છોકરાના માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાની માટે ખાવું દુરુસ્ત નથી.
શુદ્ધિકરણ :-
આ વાત બેબુનિયાદ છે. બલ્કે જાઈઝ છે. અકીકાનો હુક્મ પણ કુરબાની જેવો જ છે.
નોંધ :- અમુક ઉલમાનું કહેવું છે કે તે લોકો ના ખાય. પરંતુ મવલાના અબ્દુલ હય્ લખનવી ના ફતાવામાં લખ્યું છે કે સહીહ વાત આ છે કે તેમના માટે ખાવું દુરુસ્ત છે. જેવી રીતે કે નીહાયતુ'લ બયાનમાં છે કે જે લોકો નાજાઈઝ કહે છે તેમનું આમ કહેવું સહીહ નથી.
[અગ્લાતુ'લ અવામ : સફા. ૧૧૭]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)