ડાબા હાથ વડે પૈસા આપવા વિષે ગલત માન્યતા

Ml Fayyaz Patel
0
     આ વાત પણ ઘણી વખત સાંભળવામાં આવી છે કે જો કોઈની પાસેથી પૈસા લઈએ તો જમણા હાથે લેવા જોઈએ. અને આપતી વખતે ડાબા હાથનો ઉપયોગ કરવો જોઈએ.
શુદ્ધિકરણ :-
     આ વાત પણ બેબુનિયાદ છે. જો કોઈ પરેશાની હોય તો બંન્ને હાથનો ઉપયોગ દુરુસ્ત છે. હાં ! નેક અને સારા કામ માટે જમણા હાથનો ઉપયોગ રસુલુલ્લાહ ﷺ ની આદત હતી.
ما في " سنن أبي داود " : عن عائشةؓ قالت : كانت يد رسول اللّٰه ﷺ اليمنى لطهوره وطعامه، وكانت يده اليسرى لخلائه وما كان من أذى. (ص- ٥)
તર્જુમો : - હજરત આઈશાؓ ફરમાવે છે કે રસુલુલ્લાહﷺ જમણા હાથનો ઉપયોગ ખાવા-પીવા અને પાકી માટે કરતા હતા. અને ડાબા હાથનો ઉપયોગ નપાકી દૂર કરવા અથવા તે વસ્તુ માટે ઉપયોગ કરતા હતા જે તકલીફ આપે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ : ૭ / ૨૨૩]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)