બદલાની બીકથી સાપને ન મારવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે સાપને મારવાથી સાપણ બદલો લે છે. તે માટે લોકો બદલાની બીકથી સાપને મારવાનું છોડી દે છે.
શુદ્ધિકરણ :-
     આ માન્યતા બિલકુલ ખોટી છે અને એક પ્રકારની અંધશ્રદ્ધા છે. કેમકે હદીષમાં આવે છે કે :
જે માણસે સાપને બદલો લેવાની બીકથી છોડી દીધો તે મારામાં થી (મારા રસ્તા પર) નથી. (બજ્લુ'લ મજહૂદ)
તે માટે આવી માન્યતા અને અંધશ્રદ્ધાથી બચવું જોઈએ.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્...૫ / ૧૨૦]
-------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)