સ્ત્રીઓ એ જુમ્આના દિવસે ઘરોમાં ઝોહરની નમાઝ પઢવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે જુમ્આના દિવસે જ્યાં સુધી મસ્જિદમાં પુરુષોની જુમ્આની નમાઝ પૂરી ના થાય ત્યાં સુધી સ્ત્રીઓ એ ઘરોમાં ઝોહરની નમાઝ પઢવી જાઈઝ નથી.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત બિલકુલ ખોટી અને મનઘડત છે. ઝોહરનો વખત શરૂ થતાં પુરુષોની નમાઝ પહેલા પણ અને પછી પણ ઝોહરનો વખત પૂરો થતાં પહેલાં પઢવી જાઈઝ છે.
     બલ્કે શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે વખતના શરૂ હિસ્સામાં પઢે.
તેથી એવું સમજવું કે જુમ્આના દિવસે જ્યાં સુધી મસ્જિદમાં પુરુષોની જુમ્આની નમાઝ પૂરી ના થાય ત્યાં સુધી સ્ત્રીઓ એ ઘરોમાં ઝોહરની નમાઝ પઢવી જાઈઝ નથી, સહીહ નથી.
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)