અમલના કબૂલ થવાની અલામત (પ્રતીક) વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     હદીષના નામે આ વાત પણ ઘણી પ્રચલિત છે કે એક નેકી કર્યા પછી બીજી નેકી કરવાની તૌફીક મળવી આ પહેલી નેકી કબૂલ થવાની અલામત ( પ્રતીક ) છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાતનો ઉલ્લેખ હદીષમાં નથી મળતો. હાં ! આવી વાત અમુક તાબીઈન થી સાબિત છે. જેમ કે હસન બસરીؒ, સઈદ ઈબ્ને જુબૈર વગેરે. જેથી આ વાતને બુઝુર્ગોના મંતવ્યો તો કહી શકાય છે પરંતુ હદીષ નહીં.
   તે માટે આ વાતને બુઝુર્ગોના તરફ નિસ્બત કરી બયાન કરવી તો દુરુસ્ત છે. પરંતુ રસુલુલ્લાહﷺ તરફ નિસ્બત કરવી દુરુસ્ત નથી.
[માખૂઝ અઝ્ : અહાદીષે મશ્હૂરહ્ કી તહકીક, શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લૉહ]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)