મય્યીતના ઘરે ચુલો ન સળગાવવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે મય્યીતના ઘરે ત્રણ દિવસ સુધી ચુલો સળગાવવો દુરુસ્ત નથી.
શુદ્ધિકરણ :-
     મય્યીતના સગા-સંબંધી અને પડોશીઓ માટે મુસ્તહબ છે કે તે એક દિવસ અને એક રાત મય્યીતના ઘરે ખાવા મોકલે. અને આવો કોઈ બંદોબસ્ત ન હોય તો મય્યીતના ઘરવાળા પોતે પણ ચુલો સળગાવી ખાવા બનાવી શકે છે.
     તે માટે એમ સમજવું કે મય્યીતના ઘરે ત્રણ દિવસ સુધી ચુલો સળગાવવો દુરુસ્ત નથી મનઘડત અને બિલકુલ ખોટી માન્યતા છે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૧૪૯]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)