اَللّٰھُمَّ صَلِّ عَلٰی سَیِّدِنَا وَ مَوْلَانَا مُحَمَّدٍ بِعَدَدِ قَطَرَاتِ الْاَمْطَارِ
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત દુરૂદ શરીફ હદીષની કોઈ પણ કિતાબથી સાબિત નથી. હાં ! દુરૂદ શરીફની કિતાબોમાં લખેલ મળે છે પણ ત્યાં રસુલુલ્લાહ ﷺ ની તરફ નિસ્બત કર્યા વગર લખવામાં આવ્યું છે. ખબર પડી કે આ હદીષ તો નથી પરંતુ બુઝુર્ગોનો અમલ હોય શકે છે.
ઉપરોક્ત દુરૂદ શરીફના શબ્દો અને ભાવાર્થ દુરુસ્ત હોવાના કારણે પઢવામાં વાંધો તો નથી પરંતુ તેને હદીષથી સાબિત અને જરૂરી સમજ્યા વગર અલ્લાહ તઆલાથી નેકીઓની ઉમ્મીદ રાખીને પઢવામાં આવે.
તે માટે તેને હદીષથી સાબિત સમજ્યા વગર પઢવામાં આવે.
[ઑનલાઇન ફતાવા દેવબંદ & બિન્નોરી ટાઉન]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59