ખાતી વખતે માથા પર ટોપી પહેરવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે ખાતી વખતે ટોપી પહેરવા ને જરૂરી સમજે છે. અને જો કોઈ દીન દાર વ્યક્તિ ટોપી વગર ખાય છે તો તેની દીન દારી પર આંગળી ઉઠાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
     ખાતી વખતે ટોપી પહેરવી ખાવાના આદાબમાંથી છે તે માટે તેને વાજીબ કે જરૂરી સમજવું દુરુસ્ત નથી. હાં ! કોઈ જગ્યાએ ટોપી વગર ખાવું કોઈ ખાસ મઝહબનું પ્રતિક બની ગયું હોય તો ત્યાં તેના વિરૂદ્ધ અમલ જરૂરી રહેશે.
ما في " رد المختار " : ولا بأس بالأكل مكشوف الرأس في المختار

તર્જુમો : - રદ્દે મુખ્તાર નામી કિતાબમાં છે કે... પસંદ કરેલા મંતવ્ય પ્રમાણે ઉઘાડા માથે ખાવું વાંધાજનક નથી.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૮ / ૩૧૫]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)