બીજાને કસમ આપવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વસ્તુ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે જ્યારે કોઈ વ્યક્તિએ બીજાને કોઈ વાત મનાવવી હોય ત્યારે તે વ્યક્તિ સામેવાળી વ્યક્તિને કસમ આપે છે દા.ત. આવું કહે કે “ તને અલ્લાહની કસમ તે આવું કર્યું તો અથવા ન કર્યું તો ”
શુદ્ધિકરણ :-
     એક વ્યકતિનું બીજાને કસમ દેવાથી તે કસમ સામેવાળા પર લાગૂ પડતી નથી. તે માટે જો તે કસમ પૂરી નહીં કરે તો પણ તેને કસમ તોડવાનો ગુન્હો થશે નહીં.
     હાં ! જો સામેવાળી વ્યક્તિ તે કસમને કબૂલ કરી લે કે "હું આવુ કરું અથવા ન કરું તો મને કસમ" તો તે કસમ તેના પર લાગૂ પડી જશે અને તેને પૂરી કરવી તેના માટે જરૂરી રહેશે.
[દીની મસાઈલ ઔર ઉસ્કા હલ : સફા. ૩૭૫]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)