ગેર મુસ્લિમોની શાદીમાં શિર્કત વિષે

Ml Fayyaz Patel
0
     ઘણા લોકો ગેર મુસ્લિમ ની શાદીમાં શિર્કત બાબત મુંઝવણ અનુભવતા હોય છે. તેથી નિમ્ન આ વિષે શરઈ માર્ગદર્શન વર્ણવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
     સામાન્ય રીતે ગેર મુસ્લિમોની શાદીમા શરાબ, નાચગાન અને સ્ત્રીઓનું પારસ્પરિક મિલન જરૂર હોય છે. તે માટે શીર્કત જાઈઝ નથી.
     અને જો શાદીમાં કોઈ શરઈ અનિષ્ટો (મુન્કરાત) ન હોય અને પહેલેથી તેની સહીહ-સચોટ જાણકારી મળી જાય તો કારોબારી સંબંધો અને સંપર્કોના કારણે રવાદારી(સહ્યદયતા,ઉદાર હ્દયતા) રૂપે શીર્કત કરી લેવાની ઈજાઝત છે. પરંતુ બચવું ઉત્તમ અને શ્રેષ્ઠ છે.
[ઑનલાઈન ફતાવા દા.ઉ.દેવબંદ ક્રમાંક ૪૯૪૫૧]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)