લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે મિસ્વાકની લંબાઈ એક વેંત હોવી જરૂરી છે. જો તેનાથી નાનાં મિસ્વાકનો ઉપયોગ કરીએ તો તે દુરુસ્ત નથી અને તેનો ષવાબ પણ નહીં મળે.
શુદ્ધિકરણ :-
મિસ્વાકનું એક વેંત લાંબુ હોવું મુસ્તહબ છે. જરૂરી નથી. બલ્કે એક વેંત નાનું મિસ્વાક ઉપયોગ કરવું જાઈઝ છે. અને ષવાબ પણ પુર્ણ મળશે.
અને એક વેંત લાંબુ મુસ્તહબ હોવું શરૂઆતમાં છે. અને ત્યાર પછી તેને ઉપયોગ કરવું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કરી શકાય છે.
ونُدِبَ إمساکه بِیُمناہ کونه ․․․ فی غلظ الخنصر وطول شبر / الظاهر أنه في ابتداء استعماله فلا یضر نقصه بعد ذلك بالقطع منه لتسویته الخ۔۔۔
[درمختار مع الشامی: ۱ / ۲۳۴]
તે માટે મિસ્વાક વિષે એવું સમજવું કે એક વેંત લાંબુ જરૂરી છે સહીહ નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૮ : ૭૮]
-------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59