હઝરત જીબ્રઈલؑ ની ૪૦,૦૦૦ વર્ષની ઈબાદત વિષે એક હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
     આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે એક વખત હઝરત જીબ્રઈલેؑ અલ્લાહ તઆલાને કહ્યું કે હું તમારી ઈબાદત કરવા ચાહું છું. તો અલ્લાહ તઆલાએ ઈજાઝત આપી દીધી.
     હઝરત જીબ્રઈલؑ એવી રીતે બે રકાત નમાઝ પઢી કે ૪૦,૦૦૦ વર્ષ પછી સલામ ફેરવી. તો અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે ઘણી સારી નમાઝ પઢી. પરંતુ છેલ્લે એક એવી ઉમ્મત આવશે જેની ફઝરની બે (૨) રકાત સુન્નત તમારી આ બે (૨) રકાતથી વધી જશે.
શુદ્ધિકરણ :-
     આ રીવાયતનું હદીષની કોઈ પણ કિતાબમાં વર્ણન નથી. બલ્કે આ હદીષ મનઘડત છે.
તે માટે તેને બયાન કરવી જાઈઝ નથી.
[તન્બિહાત / સફા.૫૨]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)