ઘણી બધી અંધશ્રદ્ધાઓ પ્રચલિત છે. જે નીચે મુજબ છે.
❍ જે વ્યક્તિને હિચકી વધારે પડતી આવે તો તેને કબર યાદ કરતી હોય છે.
❍ હિચકી આવવાને કોઈ યાદ કરતું હોવાનું પ્રતિક સમજવામાં આવે છે.
❍ હિચકીને અમુક લોકો અપશુકન પણ સમજે છે.
❍ હિચકી આવવાને શૈતાની અસર પણ સમજવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
હિચકી વિષે ઉપર જેટલી માન્યતાઓ પ્રચલિત છે તે બધી અંધશ્રદ્ધાઓ પર આધારિત અને બેબુનિયાદ છે. આવી અંધશ્રદ્ધાઓ ગેર મુસ્લિમોના ગ્રંથો ( ગુરૂ અમરદાસ ની પુસ્તક રાગ બ્લાવલ, હિચકી કા અખંડ શાસ્ત્રા )માં જોવા મળે છે. જેમના વડે મુસ્લિમોમાં પ્રચલિત થઈ ગઈ છે.
તે માટે આવી બેબુનિયાદ વાતોથી બચવું જોઈએ.
[એક ગલત સોચ]
---------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59