બધા જ ધર્મો એક સમાન સમજવા વિષે

Ml Fayyaz Patel
0
   કેટલાક લોકો સેક્યુલર માનસિકતાને સાબિત કરવા માટે અને પરમધર્મીઓ માં પોતાની લોકપ્રિયતા અને લોકઆદર વધારવા કહે છે કે " બધા જ ધર્મો એક સમાન છે. "
શુદ્ધિકરણ :-
   આ પ્રમાણેની વાત અને તેનો ઉચ્ચાર વ્યક્તિને ઈમાનમાં થી કાઢી નાખે છે. કેમ કે ઈસ્લામી અકાઈદ અને બીજા અન્ય ધર્મો વચ્ચે ફરક તદ્દન સ્પષ્ટ છે. અલ્લાહ તઆલા ના નજદીક મકબૂલ અને સ્વીકૃત દીન માત્ર ઈસ્લામ છે. જેમ કે કુર્આનમાં ઈરશાદ ફરમાવે છે કે :
 اِنَّ الدِّیۡنَ عِنۡدَ اللّٰهِ الۡاِسۡلَامُ
( કુર્આન : પારહ : ૩ : સુરહ આલિ ઈમરાન : આયત : ૧૯ )
બેશક અલ્લાહ તઆલાના નજદીક મકબૂલ અને પસંદીદા દીન ઈસ્લામ છે.
    તે માટે આવા પ્રકારની વાતો થી બચવું અને સાવચેત રહેવું જરૂરી છે.
[સપ્ટેમ્બર માસિક : બયાને મુસ્તફા ﷺ, અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મા : ૩ / ૪૪]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)