આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે નમાઝ ન પઢનારની નહૂસત ૪૦ ઘર સુધી પહોંચે છે. જમણી, ડાબી, આગળ અને પાછળ ૪૦ - ૪૦ ઘર.
શુદ્ધિકરણ :-
ઘણી શોધ કર્યા પછી પણ ઉપરોક્ત રિવાયત હદીષની કિતાબોમાં દુરુસ્ત સનદ સાથે ન મળી. અને રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને એવી જ વાત બયાન કરવામાં આવે જે દુરુસ્ત સનદ સાથે નકલ કરેલી હોય. નહીંતર તેનું બયાન કરવું તથા શેયર કરવું જાઈઝ નથી.
તેથી ઉપરોક્ત વાત પણ બયાન તથા શેયર કરવી દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨/૪૨૫]
-----------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59