" ઈલ્મ હાસિલ કરો, ભલે ચીન જવું પડે " હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ હદીષ પણ ખૂબ જ પ્રચલિત છે કે " તમે ઈલ્મ હાસિલ કરો ભલે તેના માટે ચીન જવું પડે ".
શુદ્ધિકરણ :-
   આ હદીષ ભલે લોકોમાં પ્રચલિત છે પણ સાબિત નથી. હદીષની જાણકારી રાખના મહાન વિદ્ધાનો ઈમામ અહમદؒ, હાફિઝ ઈબ્ને હિબ્બાનؒ, હાફિઝ ઝ઼હબીؒ, અલ્લામા સખાવીؒ, હાફિઝ ઈબ્ને અદીؒ વગેરેનું આ હદીષ વિષે કહેવું છે કે આ હદીષ મનઘડત અને બેબુનિયાદ છે.
   તે માટે આ વાતને હદીષ સમજી તેમજ રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીને બયાન કરવી જાઈઝ નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૬૬]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)