આ વસ્તુ પણ ઘણીવાર જોવામાં આવે છે કે અમુક નાની કિતાબોમાં નમાઝ પઢવાની રીત આસાનીથી સમજાવવા માટે તે કિતાબ ફોટા સાથે પ્રસિદ્ધ થાય છે. જેમાં કિયામ, રૂકુ, સજ્દહ્ અને કઅ્દહ્ ની મસ્નુન સ્થિતિ બનેલી તસ્વીર હોય છે.
શુદ્ધિકરણ :-
જો તે તસ્વીર વગર માથાની એટલે કે ગળા સુધીની હોય તો કંઈ વાંધો નથી. કેમકે તે તસ્વીરના હુકમમાં નહીં કહેવાય. અને જો તે તસ્વીર પૂરેપૂરી એટલે કે માથની સાથે હોય તો આ જાઈઝ નથી.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫/૧૨૦]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59