સ્ટ્રોબેરી ફળ ખાવા વિષે એક ગલત સમજણ

Ml Fayyaz Patel
0
   અમુક લોકો એવું સમજે છે કે સ્ટ્રોબેરી ફળ ખાવું દુરુસ્ત નથી, અને તેઓ આવું આ માટે સમજે છે કે જહન્નમના જે ફળનો કુરઆનમાં " જક્કુમ " થી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી મુરાદ સ્ટ્રોબેરી છે. તે માટે તેને ખાવું દુરુસ્ત નથી.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત બિલકુલ ગલત અને બેબુનિયાદ વાત છે. સ્ટ્રોબેરી ફળ ખાવું જાઈઝ છે, આ ફળને અરબીમાં " ફરાવીલતુ'ન્ " કહેવામાં આવે છે, આ જક્કુમનું ફળ નથી. અને અરબી ડિક્શનરીની કિતાબોમાં પણ કોઈ જગ્યાએ જક્કુમને સ્ટ્રોબેરી ફળ કહેવામાં નથી આવ્યું.
   તે માટે સ્ટ્રોબેરી ફળને જક્કુમનું ફળ સમજીને ન ખાવું અથવા એવું સમજવું દુરુસ્ત નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧૧ / ૩૦૮]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)